Gujarati Quote in Poem by Vaishali Bhoi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'સપનાની અટારીએથી'
ફૂટી કૂંપળો પ્રણયની આપના આગમનમાં,
વધામણી આપો ઇશને કરાવ્યું મિલન પ્રેમની મહેફિલનું,પ્રથમ મુલાકાતમાં,
ટળવળી રહ્યો'તો આ સ્નેહ આપના વિરહમાં,
જાણે મુક્તિનો મારગ મોકળો થ્યો આપના સંગાથમાં...
"વૈશાલી"

-Vaishali Bhoi

Gujarati Poem by Vaishali Bhoi : 111845081
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now