Gujarati Quote in Thought by Nitinkumar Acharya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઇશ્વર પરથી શ્રદ્ધા ઉઠી જાય તેવા પ્રસંગે પણ મૃતકના આત્માને ઇશ્વર શાંતિ બક્ષશે તેવી પ્રાર્થના શ્રદ્ધા સાથે કરી, શ્રદ્ધાંજલિ આપવી પડે છે.
આંખમાં ભીનાશ અને હ્રદયમાં ડુમા સાથે શ્રદ્ધાંજલિ આપવી પડે છે.
ક્યારેક તો કોઇ જાણીતા નથી હોતા કે નથી સ્વજન હોતા પરંતુ ઇશ્વર એકાએક નાના ભુલકાઓની જીંદગી છીનવી લે, આશા ભરેલી જુવાન જીંદગી લઇ લે ત્યારે મન તેનાં ઉંડાણમાં ચાખ પાડી ઉઠે પણ શ્રદ્ધાંજલિ થી વિશેષ આપણા થી શું થાય?..
છેલ્લે બસ શ્રદધાજંલી…
#shradhanjali

Gujarati Thought by Nitinkumar Acharya : 111841550
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now