Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે મનમાં એક અદ્ભુત વીચાર આવ્યો,
આપણે હિંદુ આપણો જન્મ દીવસ અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવીએ છીએ, અને મુત્યુ શોક તીથી મુજબ🤔વ્યાજબી છે??જન્મ દીવસ પણ તીથી મુજબ જ પાળવો જોઈએ, કારણકે તેજ સાચો જન્મ દીવસ છે, અંગ્રેજી કેલેન્ડર મુજબ પણ ૩૬૫ દીવસે એક વર્ષ પુરૂ નથી થતું માટે દર ચાર વર્ષ પછી એક વર્ષ લીપ વર્ષ તરીકે ફેબ્રુઆરી ૨૯ દીવસ નો આવે છે, આપણે ત્યા ચંદ્ર ને અજવાળીયાને શુભ અને અંધારીયાને અશુંભ ગણાય છે.
આજથી નક્કી કરો જન્મ દીવસ તિથી મુજબ જ ઉજવીશું,
જય સોમનાથ 💐🕉️

-Hemant Pandya

Gujarati Motivational by Hemant pandya : 111838398
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now