ગ્રુપમાં કોઈ નવા મિત્રોની સગાઈ થાય એટલે ગ્રુપના અન્ય વાંઢાઓ તલપી ઊઠે કે, આપણો વારો ક્યારે આવશે. અને વારંવાર એ સગાઈ થઈ ગયેલા મિત્ર ની DP ખોલી ખોલીને જોયા જ કરે વાહ શું ભાઈ ભાભી લાવ્યા છે........ શું જોડી લાગે છે........ હે આપણા ભાઈની!
ને એટલે વળી મન ભરાય તો ફોન કરીને પૂછે.
એલા ! કેવી મજા આવે છે.
ફરવા જાવ છો કે, નહી ફોટા ફોટા મૂકો તો ખરા!