દોસ્ત તારી ખુશી માં
ખુશ થઈ જઉ છું હું ...
ગમે તેટલી તકલીફ હોય
એમ જ નાની નાની ખુશીઓ ને
શોધી લઉ છું હું....
ભલે દુરી, જોજનો ની રાખજે...
પણ તારી પ્યારી મુસ્કાન માં,
એક મુસ્કાન મારી પણ
અલાયદી રાખજે......
અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111831434

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now