હર્ટ☹️ કરે,. હાટૅ માં રહેવા વાળા❤️
એ વાત શક્ય નહીં..🤗
બધી જ પોસ્ટ માં મોટા ભાગે
નામ તારું જ હોય..🤝
કેમ કે તારા સિવાય, અહીં
કોઈ મારૂં ખાસ દોસ્ત નહીં.....🤝

આપણી મિત્રતા ને અપૅણ 🙏
😊😊😊😊


-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111831101

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now