આપણા માં રહેલી, કદાચ 🤔
સૌથી મોટી ખામી..😒
જેના પર વિશ્વાસ કરવો જોઈએ
તેના પર શક કરીએ છીએ..☹️
અને
જેના પર વિશ્વાસ ન કરવો જોઈએ🙄
તેના પર આંખો મીંચી ને આંધળો વિશ્વાસ
કરી લઈએ છીએ ્.😔
અનુરાગ બાસુ*

Gujarati Thought by Anurag Basu : 111830941

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now