વિશ્વના કોઇપણ દેશ, સમાજનો વિકાસ તેના સાક્ષરતા આંક ઉપરથી નકકી કરી શકાય છે. સારા સમાજની રચના, શ્રેષ્ઠનાગરીક ઘડતર માટે શિક્ષણ આવશ્યક છે.
આજની નોલેજની ૨૧મી સદીમાં જ્ઞાન એજ પૈસો છે. દરેક નાગરીકે તેના મહત્વને સમજવું જરૂરી છે.
જ્યાં શિક્ષણ હશે ત્યાં પ્રજા ને સહેલાઈથી દોરી શકાય છે પણ તેને તમે હાંકી નહીં શકો.
-Shanti Bamaniya