મગજ વાપરવાની યોગ્ય રીત,
આપણે નાના હોઈએ, ત્યારથી જ,
આપણાં મા-બાપ
આપણને શીખવે છે,
બાકી, શિક્ષક અને ગુરુને બાદ કરતાં,
લગભગ બાકી બધા તો,
એમની જરૂરિયાત જેટલું, અને
જરૂરિયાત હશે, ત્યાં સુધી જ શીખવશે.
શૈલેષ જોષી

Gujarati Thought by Shailesh Joshi : 111830790

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now