મારા જીવન માં આવનાર દરેક શિક્ષણ ને શત શત નમન...
🙏🙏🙏💐💐💐
તમે મારા જીવન માટે પ્રેરણા રહ્યા છો,,,,,
તમે મને હંમેશા સત્ય અને શિષ્ટાચાર નો પાઠ ભણાવ્યો છે ,,,
હું હંમેશા આપના આપેલ શિક્ષણ નો સદાય સદઉપયોગ જ
કરયો છે અને મારા વિદ્યાર્થીઓને પણ એજ જ્ઞાન , પ્રેમ અને
શિક્ષણ આપતી રહીશ.........