દોસ્તી કે પ્રેમ
બંને મારે નામે જ.
હું અને હું જ!

બનું છું સ્વાર્થી,
હું તારા પ્રેમ કાજે...
નમતું મુકું,
તને જીતાડી.. હારું!
તો પણ જીત મારી!

જીદ છોડીને..
જીતવાની મોજ ને..
છોડે તે જાણે!

Gujarati Hiku by Falguni Dost : 111830076

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now