નાશ કરી નાખ બધું જ

એ શહેર માં ને બધે જ

કોહવાયેલું ને સડેલું એ

જોઈને મને આવે છે ઉબકા

હજી એકડે એક થી શરુ

કરવાની જીગર માં હામ છે

Gujarati Thought by Harsha Trivedi : 111830043

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now