તું કશું બોલ જ નહીં . તારી જબાન ની મને બહુ ડર લાગે છે. અમને ઘર ની બહુ નજીક ની વ્યક્તિ એ કહ્યું . મેં કહ્યું મને પણ બહુ ડર લાગે છે. ઈશ્વર જયારે ને ત્યારે અમારી જાણ વગર અમને નિમ્મિત બનાવી દે છે.

Gujarati Thought by Harsha Trivedi : 111829906
Harsha Trivedi 4 year ago

છતાં ક્યારેક અમે નિમ્મિત બનવાનું પસંદ કરીએ છે જયારે વાત ન્યાય ની હોય , બહુજન હિતાય હોય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now