અમારા યુકે ના લોકો કરતા દોઢ ડાહ્યા એવા સંઘી લોકો ને ગોદી મીડિયા એ સ્વીકારી લીધું કે સુનક બ્રિટન ના વડાપ્રધાન બનવાના નથી કે હજી સોમવાર ની સત્તાવાર સમાચાર ની રાહ જોવે છે ? અમે તો જયારે પ્રથમ ડિબેટ માં એ જે રીતે લીઝ બોલતા હોય ત્યારે વચ્ચે વચ્ચે બોલતા હતા એ જોઈને જ નક્કી કર્યું હતું આ માણસ બહુ રુડ છે. ના ચાલે.