ચિઠ્ઠી ખોલી ને...
ભીની ભીની સુવાસ આવી...
જાણે એક અનોખી...
રોમાંચિત પળ આવી...
ક્યારનું હતું આ મન બેચેન...
અને દિલ ને રાહત ની કળ આવી...
વાંચ્યા જયારે એ શબ્દો પ્રીત ના...
આંખો માં એક નવી ચમક આવી...
એ શબ્દો ને સારથી બનાવી ને...
મન ના પંખી ને...
એક નવી પાંખ આવી....