તું પૂછે.. ખાલીપો એટલે શું?..મેં કહ્યું..સુકાઈ ગયેલી નદીનું ખળખળવું.,
તું પૂછે..શૂન્યતાનું સરનામુ શું?
મેં કહ્યું..તારા વગર સુનુ પડેલુ મારુ હૈયું !

Gujarati Poem by મહેશ ઠાકર : 111829819

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now