ચાલો , સંઘી ગુણીજનો , સુજ્ઞજનો , ગોદી મીડિયા ના કમરે થી પણ વધુ ઝૂકી ઝૂકી ને સલામ કરી ને , દેશ નું , દેશ ની લોકશાહી નું નુકસાન કરી ને પણ પોતાનું પાપી પેટ ભરનારા બૌદ્ધિકો , મુનિઓ , બાપુઓ , સંતો . બે રુપયે ટવિટ કે ફેસબુક માં ખોટા સમાચારો , સંઘી હિન્દૂ ધર્મ વિષે લખી ને ઘર ખર્ચ માટે પાર્ટ ટાઈમ કમાઈ ને ખિસ્સા ભરનારા ઇન્ડિયા ના દેશપ્રેમ ની વાતો કરનારા સામાન્ય સંઘી જનતા [જેમાં સંઘી બહેનો પણ આવી ગયી ] ને જાણીતા, અજાણ્યા અન્ય પ્રોફેશનલો etc [ અમે હાઈબ્રીડ દાઢ માં સંઘીઓ માટે આ વિશષણો બોલી રહ્યા છે ] તમારું કાર્ય અમે આસાન કરીએ . ઇન્ડિયા ની 2025 સુધી ચંદ્ર ની દશા પછી 7 વર્ષ મંગલ ની દશા ને 18 વર્ષ રાહુ ની દશા છે . અમે જ્યોતિષ નો કક્કો પણ જાણતા નથી ને અમારું એવું માનવું છે ઈશ્વર થી મોટા કોઈ જ્યોતિષી નથી. એ ભલભલા ચમારબંધી લોકો જે ઈશ્વર ના નામે આખી જિંદગી ચરી ખાધું છે એમને કેમ ખોટા પાડવા ને એવા દોગલા લોકો કેવી રીતે સીધા કરવા એ ઈશ્વર ને આવડે છે.