તું મારા વગર જ ખુશ હોય તો
પછી ફરિયાદ કઈ વાત ની કરું
હવે હું તને ખુશ પણ ના જોઇ
શકું તો પ્રેમ કઇ વાત નો..

Gujarati Hiku by Sapna95 : 111829633
Kamlesh 4 year ago

લાગણીઓ તો અનમોલ રહી છે... હંમેશાથી... એટલે જ તો એનો કોઇ મોલ ના હોય...

Sapna95 4 year ago

હા જેનો આ દુનિયા માં કોઈજ મોલ નથી

Kamlesh 4 year ago

અદ્દભુત લાગણીઓ!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now