મુશ્કેટાટ બાંધ્યો છે સમયને
કાંડે પટ્ટો કસીને કાલિદાસ...
તોયે જોને કેવો સરી જાય છે...
સરરર કરતો સમય થતાં...!

-Kalidas Patel

Gujarati Poem by Kalidas Patel : 111829562

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now