દોસ્ત મારી કદાચ,
છે કોઈ તકલીફ માં..
અનુભવુ હું..😟
પણ કેમ કરી,એનો સાથ નિભાવું?🤔
છું , એ અસમંજસ માં હું...☹️🥹

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111829354
Falguni Dost 4 year ago

સાથનો અહેસાસ છે એ શું ઘણું નથી? દોસ્ત! અકથ્ય લાગણી સમજે એ શું ઘણું નથી?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now