*🙏🏻ક્ષમાપના🙏🏻*
આજે સંવત્સરી મહાપર્વ છે.. સંવત્સરી પ્રતિક્રમણ કરતાં પૂર્વે સર્વે સ્નેહી સ્વજનોને અમે મન, વચન, કાયાના ત્રિવેણી સંગમે અંતઃકરણ પૂર્વક ખમાવીએ છીએ.🙏 અમારાથી આપ નુ જાણ્યે અજાણ્યે મન દુભાયું હોય, અંતર અકળાયું હોય, મન મુંઝાયું હોય તો અમે બે હાથ જોડીને, નવકાર મહામંત્રની શાખે.. આપ સર્વેની ક્ષમા માંગીએ છીએ આપ વિશાળ દિલ રાખીને અમને ક્ષમા કરશોજી. એવી નમ્ર વિનંતી.
*🙏મિચ્છામી દુકકડમ્ 🙏🏻*