ઢોલીડા ઢોલ રે વગાડ , મારે હીંચ લેવી છે ...

એ હીંચ લેવી છે ને મારે ગરબે ઘુમવું છે

ઢોલીડા ...

તારે કિયાં માઁ ને દ્વાર આજે હીંચ લેવી છે ?

મારે કાળકા માઁ ને દ્વાર આજે હીંચ લેવી છે ...

Gujarati Dance by Harsha Trivedi : 111828601

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now