કોઈ મળી જાય છે એકબીજાને અહીં અજાણતાં જ તો કોઈ જોવાં મળે છે દીવાલ પર સાથે નામ ચિતરતાં, કોઈ મળે છે ચોરીમાં ઝળહળતાં તો કોઈ રહી જાય છે અહીં રસ્તે રઝળતાં.

-Hetal Rathod

Gujarati Quotes by Hetal Rathod : 111828263

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now