અલ્પવિરામની પણ એક અલગ જ મજા હોય છે...
આગળ હજુ કંઇક બાકી છે જેની તૈયારી હોય છે...
ગમે તેવો જીવતો હોય ભૂતકાળ વાર્તાઓમાં... પણ આગળની કહાની તો અંકબંધ જ હોય છે જિંદગીમાં....

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111828212

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now