એક માખી જો શાકભાજી તોલતી વખતે ત્રાજવા પર બેસે તો ઝાઝો ફરક ના પડે,
પણ જો એજ માખી સોની ના ત્રાજવે બેસે તો રૂપિયા દસ હજારની ઉઠે,
આપણા બધાનું પણ એવું જ છે.
ક્યાં બેસીએ છીએ કોની સાથે બેસીએ છીએ એના પર થી આપણું મૂલ્ય નક્કી થાય....
Good Morning

Gujarati Good Morning by Nirav Devani : 111828014

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now