જીવનનાં દરેક અણધાર્યા વણાંકે, મને શીખવ્યું કે,
તારો દિવસ, અમુક લોકો માટે રાત છે,
રહેતા-રહેતા
મને પણ હવે સમજાઈ ગયું કે,
આતો સમય સમયની વાત છે

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111827935

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now