ઈચ્છાઓ તો તારી બધી
પૂરી કરવા નું મન થાય છે.....

બીક લાગે છે કે
તું મને છોડવાની ઈચ્છા ના કરી બેસે....

-Zainab

Gujarati Whatsapp-Status by Zainab Makda : 111827879
Zainab Makda 4 year ago

વાહ સહી કીધું....👌👍 મિજાજ એનો નારાજ થવાનો ને હું મનાવાનો શોખ રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું....

Abbas khan 4 year ago

વાહ ..શુ કહું...હું..👌👌 પ્રેમનાં પ્યાલા થોળા હળવેક થી પીજો, હોઠ તો પચાવી લેશે પણ દિલ ને બહુ તકલીફ પડશે

Zainab Makda 4 year ago

Thnk uh.... વાહ એકદમ મસ્ત કીધું 👍👌 ખુશનસીબ છુ હુ એક તરફી પ્રેમ કર્યો છે મે કોઇ તોડી પણ નથી શકતું ને ફકત મારો જ હક છે તેના પર એવો એક તરફી પ્રેમ છે....

Abbas khan 4 year ago

વાહ ...👌👌👌 તમારી પસંદ એમની ઈચ્છા બની જાય તમારું સ્મિત એમના દિલનું સુકુન બની જાય ખુદા ખુશીઓથી ખુશ કરી દે તમને એટલા કે તમને ખુશ જોવાની આદત એમની બની જાય...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now