પૂરી ન થઇ શકી ઉમર ભર દિલ ની એ પ્યાસ લખું છું,
હું દિલના અધૂરા અહેસાસ લખું છું..
તરસી આંખોના અરમાન લખુ છું ,
મહોબત માં રાખ્યુ એ ઇમાન લખું છું..
શબ્દે શબ્દમાં છલકાવીને પ્યાર ફોરમ,
તને જ જાન લખું છું..

-Mrs Farida Desar

Gujarati Quotes by Mrs Farida Desar : 111827675

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now