તમે કોઈને પ્રપોઝ કરો કરો અને એને તમે ના ગમતા હોવ તો ના પાડે તો સમજાય.
પણ મને એક છોકરી કે જે મારી સાથે ટ્યૂશનમાં આવતી હતી એને મેં પ્રપોઝ કર્યું પણ ન હતું, તો પણ સામેથી આવીને કહી ગઈ... મહેશ તારા મનમાં જેવું છે એવું મારા મનમાં નથી..
બોલો શું કરવું? ક્યાં જવું?