writer છુ્..એ જ રહેવા દો..
કોશિશ ન કરો, બનાવવાની મને યોધ્ધા..
કરવો હશે ને,મારે જો વાર...
મારા તો શબ્દો અને કલમ જ છે ધારદાર...
એને તોલે તો નહીં જ આવે, કોઈ તલવાર.
અનુરાગ બાસુ

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111827420

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now