હું ને મારી તન્હાઈ
દરેક દગો પતન લાવી શકે છે. પ્રત્યેક દગો વધુ મજબૂત બનાવી શકે છે. દગો પતન છે કે પરિવર્તન છે એ દગો આપનારની ઇચ્છા પર નહિ, દગો ખાનારના ઇરાદા પર નિર્ભર કરે છે.
— દક્ષા-

-Daxa Bhati

Hindi Motivational by Daxa Bhati : 111827108

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now