ચાહવા માં કયાં
કોઈ કસર રાખી છે.?પામવાની કયાં
કોઈ અસર લખી રાખી છે.?
મળે જો પ્રેમ તો ,
નસીબ લેખે લાગે છે.!
ના મળે તો...
હસ્તરેખાઓ જ વાંકી લાગે છે.!

-મહેશ ઠાકર

Gujarati Poem by મહેશ ઠાકર : 111826692

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now