રાત પડે ને લાગણી છલકે,
છલકે આંખો ના નીર,
નીર દડીને પડે તકિએ ને,
સવારે જિંદગી ની દોડ.

Gujarati Shayri by શોખથી ભર્યું આકાશ : 111826278

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now