40 થી વધુ વર્ષો ના જાત ને અનુભવી કહેનાર પત્તરકારે ગાંડુ લોકો ને બતાવ્યું કે ફિલ્મ જોયા વગર પણ ફિલ્મ ના રીવ્યુ વિષે લખી શકાય કે યુ ટ્યુબ માં વિડીયો બનાવી શકાય . એમને આમિર ની ફિલ્મ નો જોયા વગર રીવ્યુ આપ્યો છે. આ મોદી નું નવું ઇન્ડિયા છે.
અમે સામાન્ય પણે હિન્દી ફિલ્મ બહુ જોતા નથી . બહુ લાંબી લાગે છે. અમારી પાસે એટલો સમય નથી. છેલ્લે અચાનક યુ ટ્યુબ માં જોયેલી આલિયા ની ફિલ્મ ગંગુબાઈ હતી જે ઘણી સરસ ફિલ્મ હતી . આલિયા ની પ્રથમ ફિલ્મ જોઈ . ભટ્ટ ઘરાના ના ડીએનએ ઓળખાઈ આવ્યા . મુંબઈ માં હતા ત્યારે મુંબઈ ની એ બદનામ વસ્તી ને ઘણી નજીક થી જોઈ છે . , ઘણી વખત ગયા છે ત્યાં ની સ્ત્રીઓ ની કથા , જિંદગીઓ જાણી છે , એમના ઘરે એમના વાસણ માં ચા પીધી છે એટલે એ બધું યાદ આવી ગયું. ફિલ્મ કરતા વાસ્તિવકતા બહુ ખરાબ હોય છે. ભણશાલી ના સેટ આલીશાન દેખાડતા હોય એ મુંબઈ ની અંધારી નાની કોટડીઓ હોય છે. દિમાગ , મન આટલી શ્રેષ્ઠ ફિલ્મ જોવા ખુશ હોવા છતાં પણ ભારે બની ગયું હતું એટલે પછી એમ જ બીજા દિવસે યુ ટ્યુબ પર બીજી લાઈટ ફિલ્મ જોઈ કાઢી .
હા , આ સંઘી પત્તરકાર નો વિડીયો જોઈને બીજો ખ્યાલ આવ્યો ભાઈ અમારા કરતા એક વર્ષ અગાઉ એટલે 1960 માં જન્મેલા છે . રામદેવ બાબા ના ત્યાં જઈ ને આવી પણ એમને જોતા લાગે છે કે 80 વર્ષ નો બુઢ્ઢો ડોસો બોલે છે.[ સામાન્ય પણે અમે શબ્દ વૃદ્ધ વાપર્યો હોત પણ સંઘીઓ સાથે અમે એમની જુબાન માં વાત કરીએ છે .] આપણે વિચાર્યું થેન્ક ગોડ . અમે જેવા છે એ સારા છીએ. બધું જંક ફૂડ ખાઈ ને , નોર્મલ જિંદગી જીવનારા .. એ પત્તરકાર ની જેમ શતાયુ થવાની ઈચ્છા રાખી નથી કે થયી પણ નથી . છતાં ખબર છે પેલું સપનું સાકાર થતું જોવાનું એ અમારી ડેસ્ટીની છે ને માતૃ તર્પણ પણ