#Janmashtmi

સૌના દિલમાં કેવો કાનો છવાયો છે
જન્માષ્ટમીનો રૂડો તહેવાર જો આયો છે

વાંસળીના સુરે સૌને અમીરસ પાયો છે
ગોપીઓ સાથે મનમોહક રાસ રચાયો છે

સુદામા સાથે મિત્રતા ને રાધા સાથે પ્રીત
દ્રૌપદીના ચીર પુરી નિભાવી હર રીત
સ્નેહ નિભાવવામાં કાનો સૌથી સવાયોછે

Gujarati Song by Dt. Alka Thakkar : 111825998

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now