ઈશ્વર કણ કણમાં છે તે છતાંય

આમ તેમ મંદિરોમાં ખોરવાની આદત છે આપણી

તે આદત આપણી ક્યારેય જાઈ ના

કેમ કે ઈશ્વર મંદિરમાં જ રહે છે એવી શ્રદ્ધા છે આપણી...

નરેન્દ્ર પરમાર ✍️

#Janmashtmi

Gujarati Thought by Narendra Parmar : 111825971
Narendra Parmar 4 year ago

ધન્યવાદ ખાન ભાઈ 🙏💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now