Gujarati Quote in Poem by Rahul Narmade ¬ चमकार ¬

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારી હોરર કવિતા

" નવેળે કોઈ દેખાયું"



માં મને નવેળે કોઈ દેખાયું......
અજીબ દેખાવ, લાંબુ કદ, નહોતી ક્યાંય ઊંચાઈ ની હદ, માં મને નવેળે કોઈ દેખાયું.....


આંખે અંગારા બળતા એના, આગળ વધતા ઉલ્ટા પગ જેના, માં મને નવેળે કોઈ દેખાયું .....


આગળ વધી કહ્યું એણે, કહો સૌને ઉલ્ટા પગ વાળું આવ્યું છે પ્રાણી, માં મને નવેળે કોઈ દેખાયું....


નહતા પ્રાણ એના શરીર માં, હતો એ માત્ર પડછાયો,તેને જોઈને સર્વે જગા થયું અંધારું, માં મને નવેળે કોઈ દેખાયું.....


રાત્રિ નો ઠંડો પવન, બારી પર લટકતું ઝુંમર સાથે આવતો તેનો મીઠો અવાજ અને તેની બાજુ પર જોયો તેનો છાયો, માં મને નવેળે કોઈ દેખાયું......

હતી કોઈ જીવન માટે તરસતી એની રૂહ, માટે જ આવેલી માનવ વસાહતમાં તેની ચાહ, માં મને નવેળે કોઈ દેખાયું......

Gujarati Poem by Rahul Narmade ¬ चमकार ¬ : 111825828
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now