માતૃ તર્પણ ની શરૂઆત કુદરત દ્વારા થાય એથી વધુ ખુશી ની વાત અમારા માટે શું હોઈ શકે ? સંપૂર્ણ તર્પણ માટે પ્રતીક્ષા કરવાની છે એ ખબર છે . ક્યારેય પૈસા , નામ પાછળ દોટ નથી મૂકી . પણ સાચું એ સાચું ને ખોટું એ ખોટું જ .

Gujarati Thought by Harsha Trivedi : 111825307

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now