તિરંગો લહેરાતો જોઈએ અને ગજ ગજ ફૂલે છાતી...
લહેર દોડી જાય હૃદયમાં,ગૌરવની થાય અનુભૂતિ...
સ્વતંત્રતાના દિવસ ની હરખભેર થાય ઉજાણી...
દેશપ્રેમી અને દેશ માટે સન્માનની થાય લાગણી...
દેશ માટે કંઈક કરી છુટવાની ભાવનાની થાય ખેતી...
તિરંગો લહેરાતો જોઈએ ને ગજ ગજ ફૂલે છાતી...
-Tru...