અતુટ છે એ
અમુલ્ય બંધન એ
રક્ષા બંધન

********""""**********
હાથે રાખડી
ભીની આંખડી
બેની મારી સાંભરી
********""""""***********
કાચો એ દોર
સંબંધે અનમોલ
ભાઈ બેન નો
*********"""""""""******
રાખડી બાંધુ
વીર આશિષ આપું
રક્ષા બંધને

#Rakshabandhan

Gujarati Poem by Nayana Viradiya : 111824572

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now