રાખડીની લાજ રાખજે મારા વીરા
તારી આ બહેન તો બની છે મીરાં!
કાનુડા કેરી થઈ છે એને "પ્રીત" રે!
આવો અવસર ફરી મળે ન મળે વીરા!

#Rakshabandhan

Gujarati Blog by Dr. Pruthvi Gohel : 111824512

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now