તને મળું એક સ્વપ્ન બની ને...
જેને તું યાદ કરવા મથે આંખો બંધ કરી ને...
ના હોય કોઈ અપેક્ષા કે ના હોય કોઈ ફરિયાદ ...
બસ હોય ફક્ત એક અહેસાસ યાદ કરવાને....

-Tru...

Gujarati Whatsapp-Status by Tru... : 111824266

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now