*બધું હોવા છતાં કંઈક અધુરું લાગે*
*તેનું નામ દુઃખ,*
*અને*
*કંઈ પણ ન હોવા છતાં*
*બધુંજ પુરું લાગે*
*તેનું નામ સુખ..*
#દિપકચિટણીસ

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111824021

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now