દિલની ધડકન મારી પણ ધીમી હશે,
જ્યારે આંખ તારી ભીની હશે..તું વેદનાની વાત છુપાવીશ મારાથી..પ્રિયે…. મારી પણ આંખ ભીની હશે.

Gujarati Shayri by મહેશ ઠાકર : 111823930

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now