કાલે ધોધમાર વરસાદ જોઈને મનમાં પણ એક તોફાન ઊભું થયું. એ મનમોહક સ્મિતનું તીર જાણે કાતિલ બનીને કાળજાને વીંધી ગયું.
શબ્દ તો જાણે શરીરને કંઈ અસર જ નહતાં કરતાં ને મૌન જાણે અંદરની ઈચ્છાઓને સ્પર્શી ગયું.

-તેજસ

Gujarati Shayri by તેજસ : 111823851

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now