કાલે એક ભાઈબંધ કે'
અલા, વાવાઝોડામાં સવારે એક શર્ટ મારા ધાબે આવીને પડ્યું...

મેં કહ્યું, "તો"

પેલો કે'
પેન્ટ નવું લઈ લઉં કે બીજા વાવાઝોડાની રાહ જોઉં...

😅🤣

Gujarati Jokes by Maheshkumar : 111823714

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now