અને પછી...🤔
એમને પસંદ હતા🫡
અદ્દલ એવાં જ અમે તો બની ગયા..😊
અને પછી એ તો..
એવું કહી ગયા
કે
હવે અમે પહેલા જેવા નથી રહ્યા ...😒
અનુરાગ બાસુ*

Gujarati Blog by Anurag Basu : 111823496

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now