એણે કહ્યું હતું મને,
જ્યારે પણ કોઈ દુઃખ પહોંચે,
કે તકલીફ થાય,
તો હ્રદય પર હાથ રાખીને,.
આંખ બંધ કરીને,
કે જે હું અહીં જ છું,
હા છે ને એ દિલમાં ..!
જીગર માં છે,ફોરમ
ખાલી નજર સામે નથી એ.. ❤

-Mrs Farida Desar

Gujarati Quotes by Mrs Farida Desar : 111823425

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now