નથી કદી નજર થી નજર મળી,
શુક્ર છે ખુદાનો ,
શબ્દ ની મુલાકાત ફ ળી,
તું આવશે એ રાહમાં,
બેઠી છું ફોરમ,
ઘડિયાળના કાંટા ઓ
ગ ણી ...!

-Mrs Farida Desar

Gujarati Shayri by Mrs Farida Desar : 111822945

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now