Gujarati Quote in Poem by મનોજ નાવડીયા

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું રસ્તે ચાલતો જા,
જાતે શિક્ષા લેતો જા,

પડે તો ઉભો થઈ જા,
ક્યારેક ઝુક્તો પણ જા,

તું સામે જોતો જા,
સાચું પારખતો જા,

રોવે તો મનાવતો જા,
કોઈકને હસાવતો જા,

તું પોતે બળતો જા,
પ્રકાશ પાથરતો જા,

જાતે સરળ બનતો જા,
બીજાને આનંદ આપતો જા..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111822848
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now